મેકરણ દાદા એ કુલ ચાર જગ્યાએ ધુણા ધખાવ્યા હતા,,,,,

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

મેકરણ દાદા એ કુલ ચાર જગ્યાએ ધુણા ધખાવ્યા હતા,,,,,
તેઓ એક જગ્યાએ બાર વરસ સુધી રહેતા,,
બારમુઁ વરસ પુરુ થાય એટલે ત્યાંથી જીનામ કહીને ઉભા થઈ જતા.

એમનો પહેલો ધુણો સૌરાષ્ટ્રના બિલખા ગામે,,
બિજો ધુણો ભચાઉ તાલુકાના જઁગી ગામે,
ત્રીજો ધુણો લોડાઈ ગામે,
તથા ચોથો ધુણો ધ્રઁગ ગામે,,,જ્યાઁ દાદાની સમાધિ આવેલિ છે.

જીનામ.

TejGujarati