અમદાવાદ ના પુવઁ મા ભાદરવા ના અંત સમય મા સતત વરસાદ
ખોખરા-હાટકેસવર-અમરાઈવાડી -વસ્ત્રાલ-Ctm-જશોદાનગર-ઘોડાસર-વટવા-ઈશનપુર-નારોલ-મણિનગર-રામોલ-હાથીજણ-ઓઢવ-રખિયાલ-બાપુનગર/નિકોલ સહિત ના વિસ્તારો મા સતત પંદર મિનિટ થી એકધારા રીતે વરસી રહ્યો છે વરસાદ
https://youtube.com/shorts/EwszMyyn9e8?feature=share