સાયન્સ સિટી જતા મુલાકાતીઓ માટે મહત્વના સમાચાર

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

સાયન્સ સિટી જતા મુલાકાતીઓ માટે મહત્વના સમાચાર
હવે સાયન્સ સિટી 4 ઓક્ટોબરથી દર સોમવારે મુલાકાતીઓ માટે બંધ રહેશે
સફાઈ કામગીરી તેમજ સારસંભાળ થઈ શકે તે માટે અઠવાડિયામાં એક દિવસ રહેશે બંધ

TejGujarati