જામનગર JMC ખાતે યોજાઈ મહત્વની બેઠક. મેયર સહિતના પદાધિકારીઓએ યોજી બેઠક.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

જામનગર JMC ખાતે યોજાઈ મહત્વની બેઠક. મેયર સહિતના પદાધિકારીઓએ યોજી બેઠક.

શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલ પાણીને તાત્કાલિક કાઢવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવશે. પાણીના નિકાલ માટે વચ્ચે આવતા ગેરકાયદે દબાણો દૂર કરવા લેવાયો નિર્ણય. યાદ રહે શહેરમાં ગઈકાલે મેયર, ડેપ્યુટી મેયર સહિત કાફીલાએ પાણી ભરાયેલ વિસ્તારોની લીધી હતી મુલાકાત અને રોષે ભરાયેલ લોકોએ પાણીના નિકાલ માટે કરી હતી રજુઆત.

TejGujarati