માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો
સુરત શહેરના કતારગામ વિસ્તારના લક્ષ્મી રેસિડેન્સીના આઠમાં માળેથી 2 વર્ષનું બાળક રમતાં રમતાં નીચે પટકાતા થયું મોત.
આખી ઘટના સીસીટીવી માં થઈ કેદ.
કતારગામ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.

TejGujarati