ભારે પવન સાથે વરસાદની તોફાની બેટિંગ. રસ્તા દેખાવાના થયા બંધ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

જામનગર

જામનગરમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ. ભારે પવન સાથે વરસાદની તોફાની બેટિંગ. રસ્તા દેખાવાના થયા બંધ. ઠેર ઠેર પાણી ભરાયા.. આવનાર 3 દિવસ છે ભારે વરસાદની આગાહી. કાળા વાદળોથી ઘેરાયું શહેર.

TejGujarati