ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

*પધારો.. પધારો ..પધારો* વ્હાલા ભાઈઓ અને બહેનો આપણાં વોર્ડ ૧૦ ની *આવતી કાલે તા.૩૦/૦૯/૨૧, ગુરુવાર ના રોજ ” ભવ્ય મહા બાઇક રેલી ” નુ આયોજન કરેલ છે* તા.૩૦/૦૯/૨૧, ગુરુવાર *સમય # સવારે ૮.૦૦ કલાકે* *સ્થળઃ ગાયત્રી મંદિર, સેક્ટર – ૧* *જેમાં સૌ ને ફરજિયાત મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી છે.* સૌ ના સહકાર ની અપેક્ષા સહ ?? સૌ નો ખૂબ ખૂબ આભાર ?

TejGujarati