ભાજપ પ્રદેશ પ્રમુખની મધ્યસ્થી બાદ વિવાદનો આવ્યો સુખદ અંત

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

બરોડા ડેરી વિવાદ મામલો
ભાજપ પ્રદેશ પ્રમુખની મધ્યસ્થી બાદ વિવાદનો આવ્યો સુખદ અંત
દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવશે નાણાં
દશેરા સુધીમાં દૂધ ઉત્પાદકોને 18 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. જ્યાર બાદ આગામી માર્ચ મહિના સુધીમાં વધુ 9 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે.

TejGujarati