નિહાળો! વર્ષની સૌથી વધુ રાહ જોવાઇ રહેલી બ્યૂટીની રજૂઆત અહીંયા છે

બિઝનેસ લાઇફ સ્ટાઇલ સમાચાર

 

ખૂબસુરત અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ દ્વારા તૈયાર અને પસંદ કરાયેલા, કલરબાર તમારા માટે જેક્વેલિન ફર્નાન્ડિઝ કલેક્શન લઇને આવ્યા છે!

તેણીએ પોતાના કુશળ અભિનય અને આકર્ષક ડાન્સ મૂવ સાથે અમારા પર જાદુ કરી દીધો છે. તે વિશ્વભરના લાખો લોકો માટે પ્રેરણા છે. તેણીની ઓન અને ઓફ સ્ક્રીન આભા અતુલનીય છે અને તેણીએ તેના સુંદર ચહેરા, તેના સંપૂર્ણપણે સુવ્યાખ્યાયિત ગાલ (ચીકબોન્સ), નાટકીય પાંખવાળી પાંપણો સહિત બોલ્ડ હોઠથી અમને બધાને મોહિત કરી દીધા છે.

તેના જીવંત વ્યક્તિત્વથી પ્રેરિત, કલરબારનું જેક્વેલાઇન ફર્નાન્ડિઝ કલેક્શન એક્સક્લુઝિવ ક્લેક્શનમાં એ બધુ જ છે જે આપણને જેકલિન બનવા માટે પ્રેરિત કરે છે. ભલે તે સૂક્ષ્મ મ્યૂટ રંગછટા હોય અથવા બોલ્ડ અને ડ્રામેટિક શેડ્સ હોય, વિશ્વભરના મેકઅપ પ્રેમીઓ હવે તેમના મનપસંદ જેકલીન લુક અને ઘણુ બધુ ફરીથી બનાવી શકે છે. તેના તમામ પાસાઓમાં વૈભવતા શામેલ છે, આ ક્લેક્શનને ખાસ કરીને સ્ટાર દ્વારા જ તૈયાર કરવામાં આવ્યો છે જેથી તમને સૌથી સારી સુંદરતા મળી શકે.

“મારું માનવુ છું કે, મેકઅપ તમને કોઈ પણ મર્યાદાઓ વગર તમારી જાતને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપે છે, અને તેમાં તમારા આત્માને માત્ર એક રંગભેદથી પર લઈ જવાની શક્તિ છે. એવુ જણાવતા જેકલીન ફર્નાન્ડીઝે કહ્યું કે, હું મેકઅપની દીવાની છું અને વિશ્વભરમાં પ્રવાસ કરી ચૂકી છે પરંતુ મારી ઓલટાઇમ ફેવરિટ બ્રાન્ડ કલરબાર રહે છે. મારા અનુભવોની સાથે, મેં આ મેકઅપ કલેક્શન બનાવ્યું છે જે મારી તમામ બ્યૂટીની જરૂરિયાતોને પૂરી કરે છે. આથી, મેં કલરબાર ફેમેલી સાથે મળીને આ કલેક્શનને સાકાર કર્યો. તે મારા એક હિસ્સાની જેમ લાગે છે અને તમારામાંના દરેકને તમારી વ્યક્તિગત રીતે યુનિક બનવાની શક્તિ આપે છે. ”

કલરબાર કોસ્મેટિક્સના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર સમીર મોદીએ આ કલેક્શન અને જોડાણ વિશે જણાવતા કહ્યુ કે, “જેક્લીન કલરબાર માટે વપરાતી દરેક વસ્તુને ઓળખે છે અને આ ખાસ કલેક્શન તેનો પુરાવો છે. અમારી સાથે તેમની જેવી કોઈ વ્યક્તિને બોર્ડમાં રાખવાથી કલરબાર તેના વ્યવસાયમાં શ્રેષ્ઠ હોવાના મૂલ્યોને મજબૂત કરી શકે છે! જેકલીન ફર્નાન્ડિઝ કલેક્શન એ બધી વસ્તુઓ વૈભવી છે અને અમે તેને તમારી સાથે શેર કરવામાં રોમાંચિત છીએ.

મેટાલિક બ્રાઉન અને રોઝ ગોલ્ડ રંગછટા સાથે, ક્લેક્શન પ્રીમિયમ પેકેજિંગમાં લપેટાયેલુ છે જેને તમે રજૂ કરવા માંગો છો. જેકલીન ફર્નાન્ડિઝ કલેક્શનમાં આઇશેડો પેલેટના 3 વેરિએન્ટ્સ છે જેમાં દરેકમાં 12 ભવ્ય શેડ્સ છે, દરેક ઝગમગાટ માટે તમે આઇલાઇનરના 4 શેડ્સ, બ્લાઇન્ડિંગ ગ્લો માટે હાઇ લાઇટર્સના 2 શેડ્સ, તમારા બધા દિવા માટે લિપસ્ટિકના 4 શેડ્સ, તમારા સપનાના મેનીક્યોર તથા નખની સાજસંભાળ માટે 5 નેઇલ લેકર્સ અને પલકારા મારતી આંખો માટે 1 મસ્કારા શામેલ છે.

 

તમારી મેકઅપ કીટને જેક્લીન ફર્નાન્ડિસ કલેક્શન સાથે હમણાં જ લક્ઝરી અપડેટ મળ્યું છે. તો તમે આ બધું પકડી લેવા માટે શેની રાહ જોઈ રહ્યાં છો?

 

TejGujarati