ગુજરાત પુરવઠા વિભાગ એ રાજ્ય ભર મા સપ્ટેમબર માસ ના અનાજ વિતરણ ની તારીખ હજુ સુધી જાહેર ના કરાતા રેશનકાડઁ ધારકો ને તે રેશન જથ્થો મેળવવા ખાઈ રહ્યા છે ધક્કા.
ગુજરાત પુરવઠા વિભાગ એ રાજ્ય ભર મા સપ્ટેમબર માસ ના અનાજ વિતરણ ની તારીખ હજુ સુધી જાહેર ના કરાતા રેશનકાડઁ ધારકો ને તે રેશન જથ્થો મેળવવા રેશનદુકાન ઓમા એક પખવાડિયા થી ખાઈ રહ્યા છે ધક્કા ઓ
સપ્ટેમબર માસ નો જથ્થો એક પખવાડિયા થી રેશનદુકાન ઓમા ચોમાસા ના વરસાદ ના વાતાવરણ મા દુકાનો મા પડ્યો પડ્યો ભેજયુકત વાતાવરણ મા બગડી રહ્યો હોવા છતા પુરવઠા વિભાગ નું તંત્ર હજુ પણ વિતરણ કરવાની સપ્ટેમબર માસ ની તારીખ જાહેર કરતો પરિપત્ર બહાર નથી પાડી શકયો
પધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના ના વિના મુલ્ય ના અનાજ ના જથ્થા સહિત રાજ્ય સરકાર ના રાબેતા મુજબ ના અનાજ ના જ્થ્થા ઉપરાંત NFSA રેશનકાડઁ ધારકો ને તુવેરદાળ ના જથ્થા નું પણ કરવાનું છે સપ્ટેમબર માસમા વિતરણ.
https://youtube.com/shorts/Ic-Ke_wxy8c?feature=share