ગાંધીનગર મહાનગરપાલિકાના ભા.જ.પા.ના વોર્ડ નંબર 10 ના ઉમેદવારો માટે માન્ય શંકરભાઈ ચૌધરીએ ભારતીય જનતા પાર્ટીનું શાસન બને તેવા આશીર્વચન શુભેચ્છા પાઠવી.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

ગાંધીનગર મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 10 ના ઉમેદવારો ઘરે-ઘરે પ્રચાર કરવા માટે માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબના ઘરે સેક્ટર-૧ના તમામ વસાહતીઓની મુલાકાત લઇ વિજય સંકલ્પ લેવામાં આવ્યો હતો અને મહાનગરપાલિકાના 44 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીનું શાસન બને તેવા આશીર્વચન શુભેચ્છા પાઠવી હતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •