પીએસઆઇના ત્રાસથી યુવકે આપઘાત કર્યાનો આક્ષેપ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

પીએસઆઇના ત્રાસથી યુવકે આપઘાત કર્યાનો આક્ષેપ

ગીતામંદિર મજૂરગામ પાસે રહેતા ૪૦ વર્ષના યુવકે આજે મોડી રાત્રે દવા પીને આપઘાત કર્યો હતો મળતી માહિતી મુજબ પડોશી સાથે મકાન બાબતે તકરાર ચાલતી હતી જે સંદર્ભે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અરજી થઇ હતી બીજી તરફ મૃતકના પરિવારજનોએ તપાસ કરનાર પીએસઆઇના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તેમજ મૃતકે ત્રણ પાનની ચીઠ્ઠી લખી છે જે પોલીસે કબજે કરી છે

TejGujarati