નેસલે ઇન્ડિયાએ રિલાયન્સ જિયો સાથે ભાગીદારી કરી, દરેકને ફેસ ઓફ હોપ બનવા માટે પ્રોત્સાહન આપે છે

બિઝનેસ

 

નેસલે ઇન્ડિયાએ “માસ્કીંગ અપ”ની અગત્યતા પર ધ્યાન કેન્દ્રિત કરતા ફેસ ઓફ હોપ (આશાનો ચહેરો) પહેલનો પ્રારંભ કર્યો છે. આ પહેલના ભાગરૂપે આઇકોનિક નેસલે ઇન્ડિયાની પ્રોડક્ટ્સનું પેકેજિંગને “માસ્ક્ડ અપ” કરવામાં આવશે. નવું પેકેજિંગ લોકોને પ્રાથમિક આચરણો કે માસ્કીંગને અનુસરવાની અગત્યતા વિશે સતત એ યાદ અપાવતુ રહેશે અને તેમની પ્રિય વ્યક્તિને સમાન ક્રિયા સુરક્ષિત અને વધુ સારી આવતીકાલ માટે કરવાનું પ્રોત્સાહન આપશે. આ પહેલ હેઠળ નેસલે ઇન્ડિયા પોતાના પેક્સ અને ડિજીટલ કેમ્પેઇન દ્વારા 250 મિલીયન લોકોથી વધુ લોકો સુધી પહોંચવાનો પ્રોત્સાહન આપવાનો હેતુ ધરાવશે.

 

 

 

નેસલે ઇન્ડિયાએ “માસ્કીંગ અપ”ની અગત્યતા પર ધ્યાન કેન્દ્રિત કરતા ફેસ ઓફ હોપ પહેલનો પ્રારંભ કર્યો છે. આ પહેલના ભાગરૂપે આઇકોનિક નેસલે ઇન્ડિયાની પ્રોડક્ટ્સનું પેકેજિંગને “માસ્ક્ડ અપ” કરવામાં આવશે. નવું પેકેજિંગ લોકોને પ્રાથમિક આચરણો કે માસ્કીંગને અનુસરવાની અગત્યતા વિશે સતત યાદ અપાવતુ રહેશે અને તેમની પ્રિય વ્યક્તિને સમાન ક્રિયા સુરક્ષિત અને વધુ સારી આવતીકાલ માટે કરવાનું પ્રોત્સાહન આપશે. આ પહેલ હેઠળ નેસલે ઇન્ડિયા પોતાના પેક્સ અને ડિજીટલ કેમ્પેઇન દ્વારા 250 મિલીયન લોકોથી વધુ લોકો સુધી પહોંચવાનો પ્રોત્સાહન આપવાનો હેતુ ધરાવશે.

 

 

 

નેસલે ઇન્ડિયાએ હવે જાગૃત્તિને વધુ આગળ ધપાવવા માટે રિલાયન્સ જિયો સાથે ભાગીદારી કરી છે. તેમાં ‘માસ્કઅપ’ના વચનને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. જિયોએંગેજ એપ પર આ કેમ્પેઇનની ઊંડાણપૂર્વકની વિગતો અને ભાગ લેવા માટેની પ્રક્રિયા હશે. જે ભાગ લેનારાઓ વચન લે છે તેમને 1 જીબીનો ત્વરીત બદલો આપવામાં આપવામાં આવશે.

 

 

 

આ પહેલ અંગે ટિપ્પણી કરતા નેસલે ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી સુરેશ નારાયણને જણાવ્યું હતુ કે “નેસલે ઇન્ડિયા ખાતે અમે ભારતની કોવિડૃ19 સામે લડવાની ભૂમિકા બજાવવા માટે પ્રતિબદ્ધ છીએ અને કોવિડના સુરક્ષા શિષ્ટાચારના અનુસરણને સમજીએ છીએ જેથી દરેક માટે સુરક્ષાની ખાતરી કરી શકાય. આ પહેલ મારફતે અમે અમારી આઇકોનિક બ્રાન્ડઝ મેગ્ગી, કીટકેટ, નેસ્કાફે અને એવરીડેની શક્તિનો આ સમયમાં જાગૃત્તિ ફેલાવવા માટે લાભ ઉઠાવી રહ્યા છીએ. અમારી બ્રાન્ડઝ ફક્ત પોષણ પૂરું પાડે છે અથવા જીવનની આનંદિત ક્ષણોમાં વધારો કરે છે એટલું જ નહી પરંતુ જરૂરિયાતના સમયે સમાજની સાથે ઊભી પણ રહે છે તેની ખાતરી કરવા માગીએ છીએ. અમે લોકોને ‘માસ્ક-અપ’ માટેની અને તેમની લોકપ્રિય બ્રાન્ડ સાથે દળ સાથે જોડાવા અને એસ સાથે ફેસ ઓફ હોપ બનવા માટે અરજ કરીએ છીએ.”

 

 

 

આ ભાગીદારી વિશે વાત કરતા રિલાયન્સ જિયોના સેલ્સ અને ડિસ્ટ્રીબ્યૂશનના પ્રેસિડન્ટ શ્રી સુનિલ દત્તે જણાવ્યું હતુ કે “અમે માનીએ છીએ કે નેસલે ઇન્ડિયા લોકોને ‘માસ્ક-અપ’ની વિનંતી કરીને વખાણવાલાયક કામગીરી કરી રહી છે. અમે ખરેખર સંવેદનાને શેર કરી છીએ અને અમે દેશમાં બહોળો વ્યાપ ધરાવીએ છીએ તે ઓફર કરતા ખુશ છીએ. અમે અમારા ગ્રાહકોને અરજ કરીએ છીએ કે તેઓ કેમ્પેઇનને તેમનો ટેકો આપે અને માસ્ક પહેરવાનું શરૂને અને કોવિડ યોગ્ય વર્તણૂંકને અનુસરીને સુરક્ષિત રહેવાની તમામ જરૂરી અગમચેતીઓ લે.”

 

 

 

TejGujarati