અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ..

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

અમદાવાદ*

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ..

અસારવા ખાતે સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી કૂદી કર્યો આત્મહત્યાનો પ્રયાસ…

સુરક્ષા કર્મીઓ અને લોકો દ્વારા સમજાવવા છતાંય ચોથા માળેથી માર્યો કૂદકો…

યુવક ઓક્સિજન પ્લાન્ટ પર પડી પટકાયો પતરા પર..

યુવકને હાલ સારવાર હેઠળ ખસેડાયો.. આપઘાત કરવાનું કારણ હજુ અકબંધ..

TejGujarati