આજથી કેવડિયા ખાતે બીજેપીની ત્રણ દિવસીય બેઠકનો પ્રારંભ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

આજથી કેવડિયા ખાતે બીજેપીની ત્રણ દિવસીય બેઠકનો પ્રારંભ. સી આર પાટીલ સહિત નેતાઓ અમદાવાદથી ટ્રેન મારફતે કેવડિયા જવા થયા રવાના.

આજથી કેવડિયા ખાતે ભાજપની 3 દિવસની કારોબારીની બેઠક થશે શરૂ. અમદાવાદથી સી આર પાટીલ અને અન્ય નેતા સમૂહમાં ટ્રેનમાં કેવડિયા જવા રવાના થયા. આગામી વિધાનસભાની ચૂંટણી માટેનું કરાશે મનોમંથન ઉપરાંત ઝીણી વિગતોની ચર્ચા કરવામાં આવશે. બીજેપીના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર પેપરલેસ બેઠક ગુજરાત ભાજપ આયોજિત કરી રહ્યું છે જેમાં કારોબારીના દરેક સભ્યને ટેબલેટ અપાશે.

https://youtube.com/shorts/lBtC3LAzE74?feature=share

TejGujarati