જ્યારે દેશ આઝાદીના 75મા વર્ષ પૂરા થવાની ખુશીમાં અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે અમે ‘કિપર્સ ઓફ ધ કિંગડમ ધ હીરોઝ ઇગ્નોટમ’ પુસ્તકના કવર લોન્ચિંગની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છીએ. આ કાર્યક્રમ 5 સપ્ટેમ્બર, 2021ના રોજ શિક્ષકના દિવસે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર યોજાશે. જેમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવા છતાં, સમાજના ઉત્થાન વખતે લોકોના હૃદયમાં પોતાનું આગવુ સ્થાન બનાવ્યું છે તેવા લોકોની વાર્તાઓનો એક અનોખો સંગ્રહ ધરાવતા પુસ્તકનું કવર લોન્ચિંગ કરવામાં આવશે.
સંપાદક – શાર્દુલ ભટ્ટ અને માનસ દુધાણી
ટીમ હીરોઝ ઇગ્નોટમ
35થી વધુ લેખકો + 50થી વધુ રિયલ હીરો = 1 અમેઝિંગ પુસ્તક!
ઇવેન્ટ તમામ વય જૂથો માટે છે.
આ પ્રસંગે અમારી સાથે જોડાઓ અને એક મહાન પુસ્તક લોન્ચના સાક્ષી બનો
Link: https://docs.google.com/forms/d/1YLbkGZBdRReBYLujIxY-HMb6NLvYXwVu9gxqny17l7U/edit