મૅગનેટ મીડિયા ફિલ્મ્સ’ અને ‘ફિફ્થ વેદા પ્રોડક્શન’ના સહયોગથી નવી ફિલ્મની મૂહર્ત પૂજા થઇ.  

મનોરંજન

‘મૅગનેટ મીડિયા ફિલ્મ્સ’ અને ‘ફિફ્થ વેદા પ્રોડક્શ’ના સહયોગથી એક નવી ફિલ્મની મૂહુર્ત પૂજાનું આજે અમદાવાદ ખાતે આયોજન થયુ હતુ. મેગ્નેટ મીડિયા દ્વારા છેલ્લા બે વર્ષમાં મુકાયેલો આ છઠ્ઠો પ્રોજેકટ છે. આ ફિલ્મમાં એક સામાજિક સંદેશો તો છે પણ સાથે સમાજ માં બનતી અમાનવીય ઘટનાઓને પ્રકાશમાં લાવવાનો એક પ્રયાસ છે. આ નવી ફિલ્મ એક સામાજિક થ્રિલર પ્રકારની છે.

એક દમદાર વાર્તા જે દરેક વ્યક્તિને સાચા અને યોગ્ય નિર્ણય લેવાના મહત્વ સાથે સૈધાંતિક રીતે સાચું જીવન જીવવા માટે પ્રેરે છે.

ડાયરેક્ટર – કર્તવ્ય શાહ
પ્રોડ્યુસરસ – ભાવેશ ઉપાધ્યાય, કેયુર શાહ, બ્રિજ પટેલ
વાર્તા – કાજલ હેમલ મેહતા
ડાયલોગ – ભાર્ગવ ભરતભાઈ ત્રિવેદી
સ્ટાર કાસ્ટ – પરેશ પાહુજા, કિંજલ રજપ્રિયા, ચેતન દૈયા

TejGujarati