અમદાવાદ હેલ્થ સેન્ટરના ડોકટર દારૂ પીતા ઝડપાયા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

લો કર લો બાત.. અમદાવાદ હેલ્થ સેન્ટરના ડોકટર દારૂ પીતા ઝડપાયા.

અમદાવાદ કાલુપુર અર્બન હેલ્થ સેન્ટરમાં દારૂ પીતા સરકારી તબીબ ઝડપાયા. દારૂ પીતા વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ. અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર સામે કાર્યવાહી કરવામાં આવી. દારૂની એક બોટલ પણ પોલીસે કબ્જે કરી. કાલુપુર પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ કરતા તબીબ કેમેરામાં થયા કેદ.

TejGujarati