સમાચાર

અમદાવાદના સાબરમતીના પોલીસ કોન્સ્ટેબલનો વિડીયો આવ્યો સામે

અમદાવાદના સાબરમતીના પોલીસ કોન્સ્ટેબલનો વિડીયો સામે આવ્યો છે. કોન્સ્ટેબલ દ્વારા દારૂ પીધેલ હાલતમાં ચેરમેનને ગાળો બોલ્યા હોવાના આક્ષેપ

કનૈયાલાલા મિશ્રા નામના પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ અરજી કરાઈ. શાંતિધામ એપાર્ટમેન્ટના ચેરમેને પોલીસ કમિશ્નરને કરી રજુઆત. પોલીસની વર્ધિમાં ગેરકાયદેસર એપાર્ટમેન્ટમાં પ્રવેશ કરી દાદાગીરી કરી હોવાના આક્ષેપ

TejGujarati