કચ્છ માં માનવ અધિકાર મિશન

ગુજરાત રાજનીતિ સમાચાર

હવે માનવ અધિકાર મિશન આપણાં કચ્છમા,શિક્ષણ,સરકારી,બિન સરકારી જાહેર વિભાગો,કાયદા કાનૂન પ્રશાસન સામે કચ્છ ની જનતાને મળતા અધિકારો નુ આપને રક્ષણ પુરુ પાડવા આપના કચ્છ જીલ્લા અગ્રેસર રહશે.
જેમાં ખાસ મહિલા સૌરક્ષણ માટે
અલગ સભ્યો ની પણ ટીમ તૈનાત રહેશે.સ્ટોરી. કેડીભટ્ટ 9909931560

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •