આવી પરિસ્થિતિ કોયે જોયેલી.?

કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

સાચી વાત હું આ પરિસ્થિતિ માં હતો
અમારી એક એવી પરિસ્થિતિ ના હતી ખાવા ના પણ ફાંફા પડતા જમીન તો બો હતી પણ પયસા હોય તો જમીન માં નાંખે કની
પછી ખાવાનું તો ટેલ હોય તો મસાલો ની હોય એવી પરિસ્થિતિ પાશ કરેલી છે મને ફ્રેન્ડ પરિસ્થિતિ આજે પણ હું યાદ કરું છું અમારી પરિસ્થિતિ બદલાયી છે મારી બે બેન પણ ટીચર છે હું એગ્રી ક્લચર ગ્રેજ્યુએટ કર્યું હવે જોબ કરી પણ કોન્ટ્રાક માં કઈ મજા ની મળે પણ ગવર્મેન્ટ માં ટ્રાય કરતો છું જો નસીબ સાથ આપી ગયુ તો લાગી જવાય
એટલે મિત્રો આપણા પર જે મુશ્કેલી હતી એ ભૂલી તો નિજ જવાની ભલે હું બો નાનો માનસ છું પણ અમુક દુઃખી લોકો ની બોજ હેલ્પ કરી છે
મિત્રો જે લોકો ગરીબ હોય ને બશ એમને પેટનો ખાડો પુરાય એટલું તમે કરજો
આપણે મંદિરો કે કોઈ બી જગ્યે પણ જેની પતિષ્ટિ બોજ ખરાબ હોય એમને પયસા ના આપતા પણ ખાવા પૂરતું સામાન આપજો કેમ કે જે માણશ દુઃખી હોય ને એજ જાણે છે એમની વેદના આપણ ને તો કઈ ખબર ના પડે
આ મારી સત્ય હકીકત શેર કરું છું મને કોઈ નાનમ વસ્તુ નથી
જય સ્વામિનારાયણ

TejGujarati