કલગી શાહની એયુ બદલાવ યુથ આઈકોન” એવોર્ડ આપીને સન્માનિત

આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી ધાર્મિક ભારત

૧૨મી ઓગષ્ટ, ૨૦૨૧ ને વિશ્વમાં ઈન્ટરનેશનલ યુથ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ ઈન્ટરનેશનલ યુથ ડે નિમિત્તે એયુ સ્મોલ ફાઈનાન્સ બેંકે કલગી જીગર શાહને તેમની પેઈન્ટિંગ આર્ટના ફિલ્ડમાં વિવિધલક્ષી કલા અને તેઓની ચોખાના દાણાની મદદથી કરવામાં આવેલ પેઈન્ટિંગસની ખાસ કલાને માટે “એયુ બદલાવ યુથ આઈકોન” એવોર્ડ આપીને સન્માનિત કરેલ છે. કલગી શાહની ખંતપૂર્વકની મહેનત અને તેઓની કલાજગતની અદભુત જર્ની આજની નવી યુવા પેઢી માટે પ્રેરણાદાયી હોવાને ધ્યાને લઈને આ એવોર્ડથી તેઓને નવાજવામાં આવેલ છે.

TejGujarati