લલિતકલા અકાદમી દીલ્હીનાં 67 માં સ્થાપના દિનની ઉજવણી અમદાવાદ પ્રાદેશિક કેન્દ્ર પદ્મશ્રી શિલ્પકાર કાંતીભાઈ પટેલનો સ્ટુડિયો, ચાંદલોડિયા ખાતે શરુ થયો હતો

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

લલિતકલા અકાદમી દીલ્હીનાં 67 માં સ્થાપના દિનની ઉજવણી અમદાવાદ પ્રાદેશિક કેન્દ્ર પદ્મશ્રી શિલ્પકાર કાંતીભાઈ પટેલનો સ્ટુડિયો, ચાંદલોડિયા ખાતે તા.5/8/2021 ના રોજ બપોરે 2 વાગ્યાથી શરુ થઈ રહી છે. આ કાર્યક્રમમાં શિલ્પકાર ચન્દ્રકાન્ત પ્રજાપતિનુ ડેમોટ્રશન અને નિસર્ગભાઈ આહીરની આર્ટ ટોક રાખેલ છે.

TejGujarati