?શ્રાવણ માસની સુગંધ !ND નિલેશ ધોળકીયાના

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

સહાય ન કરી શકીએ તો કંઈ નહીં પરંતુ બીજા સહાયકોને રોકીએ તો નહીં જ !?

(જાણીતા કવિ શ્રી સુરેશભાઈ દલાલ ઓફિસ જતા હતા, સિગ્નલ પાસે ડ્રાઈવરે કાર ઉભી રાખી ત્યાં જ એક ભિખારીને કાર તરફ આવતો જોઈ ડ્રાઈવરે બારીનો કાચ ચડાવી દિધો…! સાથે બેઠેલા મિત્રને શ્રી સુરેશભાઈએ કહ્યું : ઈશ્વરને આખા દિવસમાં કેટલી વાર કાચ ચડાવવો પડતો હશે ?)

ND નિલેશ ધોળકીયાના સ્નેહ સ્મરણ?

TejGujarati