આજરોજ સાસણ ગીર નેશનલ પાર્કે ખાતે સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

https://youtu.be/mcNHE8zknag.

એન્કર…..
10.મી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવણી કરવામા આવે છે

વિગતો….
આજરોજ 10 ઓગસ્ટ ના દિવસે વિશ્વ સિંહ દિવસ તરીકે પુરા એ વિશ્વ માં ઉજવણી કરવામાં આવે છે ત્યારે સાસણ ગીર મુકામે પણ આજરોજ ઉજવણી કરવામાં આવેલ જેમાં 25 જુલાઈ થી 30 જુલાઈ શુધી તમામ સ્કૂલો ના વિધાર્થીઓ ને વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી માં ભાગ લેવા જણાવાયેલ તેમાં આજરોજ તા.10.ઓગસ્ટ ના રોજ ભાગ લીધેલ તમામ સ્કૂલો ના વિદ્યાર્થી ઓ ને સન્માનિત કરવામાં આવ્યા જેમાં વર્ચ્યુઅલ પ્રોગ્રામ ના માધ્યમ થી મુખ્ય મંત્રી શ્રી વીજય ભાઈ રૂપાણી પણ જોડાયા હતા અને સાસણ મુકામે આજરોજ સિંહ દિવસ ની ઉજવણી માં મુખ્ય વન સંરક્ષણ અધિ શ્રી વસાવડા સાહેબ .નાયબ વન સંરક્ષણ અધિ શ્રી ડો .મોહન રામ સાહેબ .તેમજ સાસણ ગ્રામ પંચાયત સરપંચ શ્રીજુમાં ભાઈ તથા પંચાયત ના સભ્યો તેમજ વન વિભાગ સ્ટાફ તેમજ ગ્રામ જનો .ગાઈડ મિત્રો.સર્વોદય હાઈસ્કૂલ ના વિદ્યાર્થી ઓ હાજર રહયા હતા

બાઈટ- વસાવડા સાહેબ (મુખ્ય વન સંરક્ષણ અધિકારી જૂનાગઢ)

બાઈટ-મોહન રામ સાહેબ (નાયબ વન સંરક્ષણ અધિકારી )

રિપોર્ટ-મયુરી મકવાણા જૂનાગઢ

TejGujarati