જામનગર શહેર/જીલ્લા કોંગ્રેસ સમિતિ તથા યુથ અને NSUI દ્વારા શિક્ષણ બચાવો અભિયાનનું કરાયું આયોજન

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર


જામનગર: જામનગર શહેર/જીલ્લા કોંગ્રેસ સમિતિ તથા યુથ અને NSUI દ્વારા *શિક્ષણ બચાવો અભિયાન* નું આયોજન ખંભાળિયા નાં માનનીય ધારાસભ્ય શ્રી વિક્રમભાઈ માડમ નાં આગેવાની માં સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી ડી.કે.વી કોલેજ સકૅલ પાસે ભાજપની શિક્ષણ વિરોધી નિતિઓ નો વિરોધ કરવા ધરણાં અને સુત્રોચ્ચાર ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાયૅક્રમ માં જામનગર શહેર/જીલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખંભાળિયા નાં માનનીય ધારાસભ્ય શ્રી વિક્રમભાઈ માડમ તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષશ્રી શ્રી ભીખુભાઈ વારોતરીયા તથા જામનગર શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી દિગુભા જાડેજા તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી બિપેન્દ્રસિહ જાડેજા તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિશાન સેલ નાં વાઇસ ચેરમેન શ્રી કણૅદેવસિહ જાડેજા તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી શ્રી યુસુફભાઈ ખફી તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંગઠન કે.પી.બથવાર તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ શ્રી નયનાબા જાડેજા તથા જામનગર શહેર કોંગ્રેસ સમિતિ ના મહિલા પ્રમુખ શ્રીમતી રંજનબેન ગજેરા તથા જામનગર જીલ્લા યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મશરીભાઈ કંડોરીયા, તથા જામનગર શહેર યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી તૌશિફભાઈ પઠાણ તથા NSUI નાં પ્રમુખશ્રી મહીપાલસિહ જાડેજા તથા શક્તિસિંહ જેઠવા તથા હાર્દિકભાઈ દવે તથા જામનગર મહાનગરપાલિકા નાં કોપૉરેટર શ્રી જેનમબેન ખફી તથા કોપૉરેટર શ્રી રચનાબેન નંદાણીયા તથા અસ્લમભાઈ ખીલજી તથા કાસમભાઈ જોખીયા તથા નુરમામદ ભાઈ પલેજા તથા ધવલભાઈ નંદા તથા જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ઉપેન્દ્રસિંહ જાડેજા તથા ધ્રોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી રાજભા ઝાલા તથા ઓબીસી ડીપાર્ટમેન્ટ નાં પ્રમુખ શ્રી કલ્પેશભાઈ હડીયલ તથા જામનગર શહેર ઓબીસી ડીપાર્ટમેન્ટ નાં પ્રમુખ શ્રી સુભાષભાઈ ગુજરાતી તથા પ્રવિણસિંહ જાડેજા, પ્રદિપસિંહ વાળા, જીગર રાવલ, ચિરાગભાઈ જીંજુવાડિયા, સાજીદભાઈ બ્લોચ તથા ભરતભાઈ વાળા, અબરારભાઈ ગજીયા, ઈસ્માઈલભાઈ માણેક, પ્રવિણભાઇ જેઠવા, ચંદ્રસિંહ જાડેજા, બાલુભાઈ લુણા, ગીરીરાજ સિંહ રાઠોડ, ભુપતભાઈ ધમસાણીયા, એ.કે.મહેતા, તુષારભાઈ થોભાણી તથા જામનગર શહેર/ જીલ્લા કોંગ્રેસ સમિતિના દરેક હોદેદારો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •