અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ અર્બન હેલ્થ સેન્ટર પર કરોનાની રસી લેવા વહેલી સવારથી લાગેલી મોટી લાઈનો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

અમદાવાદના વસ્ત્રાલ અર્બન હેલ્થ સેન્ટર પર વહેલી સવાર થી લોકો રસી લેવા મોટી સંખ્યા માં આવે છે ટોકન લેવા માટે લોકો ની લાંબી લાઇન જોવા મળે છે આજે સવારથી ટોકન લેવા લાંબી લાઈનો લોકો ટોકન લેવા લાઈનમાં ઉભા રહેતા જણાયા.

TejGujarati