ભાવેશ રાવલ ફાઉન્ડેશનના સભ્ય જયશ્રીબેન શાહના જન્મદિવસ નિમિતે નડિયાદ શહેર ખાતે મૈત્રી સંસ્થામાં દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

આજ રોજ તારીખ ૨૫/૦૭/૨૦૨૧ ના રોજ *ભાવેશ રાવલ ફાઉન્ડેશન* ના સભ્ય *શ્રી જયશ્રીબેન શાહ* ના *જન્મદિવસ નિમિતે* નડિયાદ શહેર ખાતે *મૈત્રી સંસ્થામાં દિવ્યાંગ બાળકો* સાથે જન્મદિવસની ઉજવણી કરી, જે દિવ્યાંગ બાળકોને ખરેખર *એમને પ્રેમની, અને આનંદ ની જરૂર છે*, આ મૈત્રી સંસ્થા માં *બાળકો પોતે જાતે દરવર્ષે રક્ષાબંધન નિમિત્તે પોતાના હાથ થી રાખડી બનાવે છે, દિવાળી માં દીવા બનાવે છે અને અવનવી વસ્તુઓ બનાવે છે* , તેમાં તેમનો પ્રેમ અને ખરેખર મહેનત જે કે છે એમાં એમની એક કળા છૂપાયેલી હોય છે, તો આપ સૌને *ભાવેશ રાવલ ફાઉન્ડેશન* તરફથી નમ્ર વિનંતી છે કે તેમની જે બનવાની આવડત છે, જેમ કે રાખડી, દીવા ને વિવિધ જાતની અનેરી આઇટમો બનાવે છે, તો આપ સૌ તે *મૈત્રી સંસ્થા પાસેથી ખરીદી કરીશું અને તેમને જીવનમાં આગળ વધવા માટે આપડે સૌ તેમને એક ઉત્સાહ વધારીશું.* *ભાવેશ રાવલ ફાઉન્ડેશન ટૂંક સમય માં આ મૈત્રી સંસ્થા દ્વારા એક તેમનો આપડા મહેમદાવાદ માં એક નાનો સ્ટોલ કરીશું અને તેમની વસ્તુઓનું વેચાણ કરીશું*. તો એમને એક એવી ખાતરી છે કે આપડા દ્વારા એમને *એક મદદ થાય અને તમને એક જીવન મ આગળ વધવા માટે નો એક આપડે સહારો બનીશું એવી આશા છે.* *ભાવેશ રાવલ ફાઉન્ડેશન* *મિલાપ શાહ*

TejGujarati