અમદાવાદ પૂર્વ ના વિવેકાનંદનગર માં સરકાર દ્વારા વેક્સિન માટે ના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

અમદાવાદ
અમદાવાદ પૂર્વ ના વિવેકાનંદનગર માં વેક્સિન માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વેક્સિન માટે સ્પોટ રજિસ્ટ્રેશન કરી 18 થી 45 અને 45 થી ઉપરના માટે રસીકરણ ની વ્યવસ્થા કરવામાં આવી. વરસાદી મોહલ છતાં લોકોમાં વેક્સિન માટે લોકોની લાંબી લાઈન લાગતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો. વરસાદી માહોલ વચ્ચે સાવાર થી જ લોકો છત્રી લઈને લાઈનો લગાવી વેક્સિન માટે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. સરકાર દ્વારા વેક્સિનનાં 400 ડોઝ આપવાના હોઈ લોકો લાઈન વગાવી વરસાદ હોવા છતાં મોટી સંખ્યામાં એકઠા થયા અને વેકસીન મેળવવા આતુરતા જોવા મળી હતી.

TejGujarati