પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની ક્રાઇમ બ્રાન્ચમાં થયેલી હત્યાનો મામલો.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની ક્રાઇમ બ્રાન્ચમાં થયેલી હત્યાનો મામલો

સેશન્સ કોર્ટે આરોપી મનીષ બલાઈ દોષિત જાહેર કર્યો

પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની ક્રાઇમ બ્રાન્ચમાં થયેલી હત્યાનો મામલો
ગુજરાત ના યુવાનોને ડ્રગ્સ નાં રવાડે ચડાવતા ડ્રગ્સ માફિયા ઓ સામે લડતા લડતા શહિદ થયેલ પોલીસ કોન્સટેબલ ચંદ્રકાંત મકવાણા ની હત્યા મામલે

સેશન્સ કોર્ટે આરોપી મનીષ બલાઈ દોષિત જાહેર કર્યો અને આજીવન કેદ ની સજા અને રૂપિયા પચીસ હજાર નો દંડ ફટારવામાં આવ્યો છે તેમજ મરનાર નાં પત્ની ને આર્થિક સહાય માટે લીગલ ડિપાર્ટમેન્ટ ને રીફર કરેલ છે🙏

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •