પક્ષી પ્રેમીઓ માટે ખાસ વાંચવા લાયક લેખ. પક્ષીઓનું એક અનોખું ઘર!!!

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

પહેલી નજરે જોતા આ એક કુવા જેવું લાગે છે!!! પણ આ કૂવો નહિ પક્ષીઓ ને માળા બાંધવા માટે બનાવેલું એક અનોખું ઘર છે જેમાં નિશ્ચિત જગ્યા ના નાના નાના ગોખલા બનાવેલા છે જેમાં પક્ષીઓ માળો બાંધી શકે અને નિશ્ચિંન્ત પણે પોતાનું આવાસ બનાવી ને રહી શકે ને ના કોઈ માનવીય ખલેલ!!! અદભુત બાંધણી છે!!! મને તો બહુ જ ગમી ગયું આ પંખીડાઓ નું ઘર હજી બન્યું જ છે એટલે રહેતા રહેતા એમાં પંખીડાઓ આવશે માળો બાંધવા!!!

થરાદ તાલુકાના મલુપુર ગામમાં હડકવાઈ માં ના મંદિરમાં સમસ્ત ગામલોકોના સહયોગ થી અને ઉત્સાહી યુવાનો દ્વારા બનાવેલ સરસ મઝાનું પક્ષી ઘર… અંદાજીત 80 હજારના ખર્ચે બનાવેલ…મલુપુર ગામના લોકોને અને યુવાનોને ભગવાન હંમેશા આવી શક્તિ આપે એવી પ્રાર્થના અને અમને પણ મલુપુર ગામ સાથે કામ કરીને ખુબ જ આનંદ થયો….

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •