ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુપ્રસિદ્ધ તીર્થ ધામ દ્વારિકામાં જગત મંદિરના કર્યા દર્શન.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થદેવભૂમિ દ્વારકા: મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ સુપ્રસિદ્ધ તીર્થ ધામ દ્વારિકા માં સ્થિત જગત મંદિરમાં ભગવાન દ્વારિકાધીશના ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન શ્રીમતી અંજલિ બહેન રૂપાણી સાથે આજે સવારે કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રી એ ગુજરાત ત્વરાએ કોરોના મુક્ત થાય અને સૌ ના આરોગ્ય સુખાકારી સચવાઈ રહે તેમજ ગુજરાત સતત નિરંતર વિકાસ ની રાહ પર અગ્રેસર રહી ઉત્તમ થી સર્વોત્તમ બને તેવી પ્રાર્થના ભગવાન દ્વારિકાધીશ ના ચરણોમાં કરી હતી. મંદિર ના ટ્રસ્ટીઓ એ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરી તેમને સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •