અમદાવાદના પૂર્વ વિસ્તારમા વધુ એક હત્યાનો બન્યો બનાવ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થઅમદાવાદ શહેરના ખોખરા મ્યુનિસિપલ ગાડઁન-વસાવડા હોલના માગઁ પર રુક્ષ્મણીબેન હોસ્પિટલ નજીક એક ફાઈનાન્સરની કરાઈ હત્યા. સવારે સાતેક કલાકે અજાણ્યા હત્યારાએ તીક્ષ્ણ હથિયાર ના ઘા ઝીંકી ને ફરાર. CTM નેશનલ પાર્કમાં રહેતો હોવાનું બહાર આવ્યું

108 મા ઈજાગ્રસ્ત હાલતમા લઈ જવાયો હતો જોકે સારવાર દરમ્યાન તેનું મોત નીપજીયુ. ખોખરા પોલિસનો કાફલો એલ જી હોસ્પિટલ અને ઘટના પર આવી ને હત્યારા ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કયાઁ છે.

https://youtube.com/shorts/7ONF8EJCgVs?feature=share

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •