કેન્દ્ર સરકારે કઠોળ મા સ્ટોક મયાઁદા લાગુ કરતા ની સાથે જ પુરવઠા વિભાગ આવ્યું હરકતમાં.

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચારઅમદાવાદ શહેર અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક શ્રી ની કચેરી ના માગઁદશઁન હેઠળ શહેર ભર મા કઠોળ ના જથ્થાબંધ વેપારી ઓના ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરવામા આવી

મદદનીશ નિયંત્રક શ્રી દીપ દવે સાહેબ ની સાથે પુરવઠા નિયામકો ની જુદી જુદી ટીમો એ કઠોળ ના જથ્થાબંધ વેપારી ઓના ગોદામ તેમજ દુકાનો ધરાવતા એકમો ને ત્યાં તપાસ હાથ ધરવામા આવી

શહેર પુરવઠા વિભાગ ની અનેક ટીમો ની રચના આ કઠોળ ના વેપારી ઓની સઘન તપાસ માટે ઉચ્ચ કક્ષા ની પુરવઠા વિભાગ ના અધિકારી ઓનો આ ટીમ મા સમાવેશ કરવામાં આવ્યો

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •