कुदरत की गोद में एकबार फिर
(Nonfiction)
लेखक : जगत कीनखाबवाला (सेव ध स्पेरोज़/ घर चिड़िया )
Author Save The Sparrows
https://www.facebook.com/jagat.kinkhabwala
डूमर, धर्म पत्र,गूलर/ Common name :Cluster fig,Country fig /Ficus racemosa
डूमर वृक्ष यानि सभी जीवों को जीवन देती एक जीवनरेखा
डूमर बरगद की प्रजाति का एक विशाल वृक्ष है. डूमर के वृक्ष को संस्कृत में उदुंबर, हिंदी में गूलर, फ़ारसी में अंजीरे आदम कहा जाता है. इस पेड़ पर फूल नहीं आते. इस पेड़ की शाखाओं में से फल उतपन्न होते है. फल गोल-गोल अंजीर आकार के होते है और इस फल में से एक सफ़ेद दूध निकलता है. डूमर का पेड़ नदी डूमर और तट डूमर ऐसे अलग अलग दो प्रकार के होता है. नदी के पट में होते डूमर के पत्ते और फल सामान्य डूमर के पत्ते और फल के मुकाबले छोटे होते है.
यह एक दुधालु वृक्ष है. डूमर का वृक्ष करीबन 40 फुट तक ऊँचा बढ़ता है. तेज़ी से पनपता है और 3000 वर्षों तक की आयु का होता है, ऐसा पाया गया है.
धार्मिक तौर पर हिन्दू, बौद्ध और जैन धर्म जो भारत में शुरू हुए, उनमें डूमर का वृक्ष बहुत मूलयवान माना जाता है. इसा पूर्व 4500 वर्ष पहले से ऋग्वेद में और उसके बाद इसा पूर्व 600 वर्ष पहले बौद्ध धर्म में उसका उल्लेख है और साधु उसकी मदद से आयुर्वेदिक उपचार करते थे. शंकर भगवान और हिन्दू धर्म के मंदिरों में डूमर का वृक्ष अवश्य होता है. इस वृक्ष को भगवान के रूप में आसाम में लोग पूजते है और उसके नीचे बैठ कर सब सत्संग करते पाए जाते है. मानवजात के लिए बहु उपयोगी होने के कारन उसके प्रति धार्मिक भावना पायी जाती है.
बुनियादी तौर पर डूमर ऑस्ट्रेलिया और एशिया के उष्ण कटिबंध प्रदेश में व्यापक रूप से पनपता वृक्ष है. भारत का आनुवंशिक और अपने वतन का वृक्ष होने के कारण बहुत सफल है. बायो डायवर्सिटी / जीवसृष्टि के लिए वतन के वृक्षों में इसका अग्रिम स्थान है. वृक्ष के नीचे की ज़मीन उपजाऊ और प्राणियों के लिए आसरा, पत्ते, फूल, फल, दूध इत्यादि विविध रूप से उपयोगी साबित होता है.
डूमर का वृक्ष ज़मीन के स्तर से लेकर पहाड़ी विस्तारों के जंगलों में हर एक ऊंचाई पर सफल होता है. भारत में पश्चिमी घाट /Western Ghats के जंगलों में हर एक ऊंचाई पर पाए जाते है, जिसमें फाइक्स कुल की 18 प्रजाति पायी जाती है और 12 प्रतिशत जितने वृक्ष डूमर जैसे फाइक्स कुल के है, जो जीवसृष्टि को संजो कर रखने में बहुत बड़ा योगदान देते है.
आज के समय में बहुत बड़ी मात्रा में जंगल काट दिए गए है और जिसके कारन बायोडायवर्सिटी / जीवसृष्टि समुदाय का पतन हुआ है. अब समय ऐसा आया है कि waste land / ख़राब जगह और जंगलों में नवजीवन लाने और उनको सजीव करने की प्रक्रिया में बहुत बड़े प्रमाण में चरों तरफ डूमर के बीज उनकी उपयोगिता के कारन बोये जा रहे है, जो इस वृक्ष का महत्त्व है. यह वृक्ष अपने साथ साथ विविध प्रकार की जीवसृष्टि अपनेआप आकर्षित कर लेता है. असलियत में ऐसे वृक्ष इंसान और अन्य जीव को जीवित रखने के लिए बने है, सभी जीवों को ऑक्सीजन और बहुत कुछ निस्वार्थ हो कर मुफ्त में देता है और सभी जीवों को जीवित रखता है. नम, सूखे, गीले, कांटेवाले और हरियाले, हर प्रकार के जंगल में वह सक्षमता से और सरलता से पनपते है, जो इसकी अनोखी खूबी और उसके जीन/जीव की ताकत है. वह बीज से भी पनपते है और डंडी कलम से भी उग जाते है.
इंडोनेशिया में हुए एक अभ्यास के अनुसार डूमर के वृक्ष पर बहुत अधिक, 25 जितने अलग अलग पक्षी फल खाने, जंतु और इल्ली खाने, घोंसला बनाने, आराम करने, रात बिताने, शिकार करने के लिए पाए जाते है. इस वृक्ष पर चमगादड़ जैसे कुल के जीवों की बस्ती होती है. ब्राउन सिवेट बिल्ली, बंदर, भालू, गिलहरी इत्यादि का आसरा होता है. पोलीनेशन/ परागन की प्रक्रिया में तितलियाँ, मधुमक्खी और भँवरे जैसे जीव उसके ऊपर नियमित रूप से निर्भर करते है. एक ही वृक्ष पर अनगिनत जीव निर्भर करते है, जो इस वृक्ष की विशेषता है.
आयुर्वेदिक गुणों में डूमर, शीतक, गर्भसंधानकारक, रुखा, भारी, मधुर और रंग खिलाने वाला है. कफपित्त, अतिसार और योनि के रोग को नष्ट करनेवाला है. पत्ते, छिलके, दूध और फल कैंसर, डायबिटीस, एचआईवी और दस्त की दवाएं बनाने में उपयोगी है. कुपोषण और कफ और पित्त के रोग दूर करने के लिए और गर्भवती बहनों, बालकों और सभी उसके फल खा सकते है. उसमें से कार्बोहैड्रेट, चर्बी, स्टीरोइड और प्रोटीन मिलता है. कच्चे और पक्के फल में सब्जी बनती है और पक्के फल खाये जाते है. उन्हें शहद, चीनी, गुड़ अथवा घी के साथ भी लोग खाते है.
मुख्य तौर पर मई और जून महीने में डूमर के वृक्ष के ऊपर नरम हरे फल बैठते है और धीरे धीरे हलके गुलाबी और लाल फल पकते है. इसके अलावा साल के दौरान दो से तीन बार फल आते है.
इस फल की खास बात यह है की डाली के पत्ते के छोर पर फूल आने के बाद फल नहीं आता परन्तु पकी हुई डलिओं पर सीधे फूल उगते है, यानिकि फूल आये बिना ही सीधे फल आते है और वह भी सीधे डाली पर.
(फोटोग्राफ्स और वीडियो श्री जगत कीनखाबवाला और श्री मुकेश श्रीमाली)
आओ कुदरत की गोद में राहत की साँस लें.
स्नेह रखें – सीखें – संजोयें
Love – Learn – Conserve
In the Lap of Nature
(Nonfiction)
Author: Jagat Kinkhabwala (Save the Sparrows/Ghar Chidiya)
Author – Save the Sparrows
https://www.facebook.com/jagatkinkhabwala
Cluster fig, Country fig/ Ficus Racemosa
Cluster fig tree, a lifeline for all the living beings.
Cluster fig is a huge tree of the Banyan species. Cluster fig is known as ‘Udumbara’ in Sanskrit, ‘Goolar’ in Hindi and ‘Anjeer-e-Aadam’ in Farsi. It is a flowerless tree. Fruits grow from the branches of the tree. The fruit is shaped like round figs and a white coloured milk like substance oozes from it. There are two different types of cluster fig trees, river cluster fig and coastal cluster fig. The leaves and fruits of the cluster fig on the riverbed are smaller than the leaves and fruits of the common cluster fig.
It is a milking tree. The tree of the cluster fig grows up to about 40 feet high. It grows rapidly and it has been found that the life of cluster fig tree can be up to 3000 years.
The tree of Cluster fig is treasured in Hindu, Baudh and Jain religions, which started in India. It is mentioned in the Rig-Veda from 4500 BC to 600 BC in Buddhism and monks used to do Ayurveda treatment with its help. In the temples of Lord Shankar and other Hindu temples, there is a definitely a tree of cluster fig. People in Assam worship this tree in the form of God and are found praying while sitting under cluster fig tree. Due to being very useful for mankind, there is a religious sentiment attached towards it.
Basically, the cluster fig is a widely grown tree in Australia and the tropical regions of Asia. Genetically being a tree of India, it is very prosperous in Indian sub-continent. Cluster fig has a very important place in the country among the trees because of its bio diversity. The land under the tree is fertile and useful for animals by providing with shelter, leaves, flowers, fruits, milk etc.
The cluster fig tree is successful at every height from the ground level to the forests of mountainous expanses. Cluster fig trees are found at every altitude in the Western Ghats forests in India, in which 18 species of Ficus family are found and 12 percent as many trees as cluster figs belong to the Ficus family, which contributes a lot to the preservation of the fauna.
In today’s time, a huge amount of forests have been cut and due to which biodiversity has declined. Now the time has come that in the process of bringing new life to the wasteland and forests and in the process of making them alive, the seeds of cluster fig are being sown all around because of their usefulness, which is the importance of this tree. This tree spontaneously attracts different types of creatures along with it. In fact, such trees are made to keep humans and other living beings alive, provide oxygen and much more to all living beings selflessly and keep all living beings alive. It thrives in every type of forest efficiently and easily be it moist, dry, wet, thorny or green, which are its unique feature and the strength of its organism. They grow from seeds as well as cut stems.
According to a study done in Indonesia, as many as 25 different types of birds use this tree to eat fruits, catch caterpillars, building a nest, resting and hunting. On this tree there is a settlement of creatures of the family like bats. It is a shelter for brown civet cats, monkeys, bears, squirrels etc. Organisms such as butterflies, bees and bumblebees regularly depend on it in the process of pollination. Countless creatures depend on the one tree, which is the specialty of this tree.
Some of the ayurvedic properties of cluster figs are cold, congestive, dry, heavy, sweet and colourful. It helps in curing phlegm, diarrhea and vaginal diseases. Its leaves, peel, milk and fruit are useful in making medicines for cancer, diabetes, HIV and diarrhea. It helps in removing malnutrition, cough and phlegm. It can even be consumed by pregnant ladies and children. Carbohydrates, fats, steroids and proteins are found in it. Delicacies are made from raw and ripe fruits of cluster fig and the ripe fruits can be consumed without cooking. People also eat them with honey, sugar, jaggery or ghee.
Mainly in the months of May and June, soft green fruits harvest on the tree of cluster fig and gradually ripen in to light pink and red fruits. Apart from this, fruits come two to three times during the year.
The special thing about this fruit is that it does not come if the flowers have bloomed on the edge of the leaves but the fruits grow directly on the branch that is; the fruits grow directly on the branches that too without flowering.
(Photographs and Video courtesy: Sri Jagat Kinkhabwala and Sri Mukesh Srimali)
Come; let’s breathe a sigh of relief in the lap of nature.
Love-Learn-Conserve
? ફરી કુદરતના ખોળે?
(Non-Fiction)
લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala
ગૂલર, ઉંબરો/ હિન્દી: डूमर, धर्म पत्र,गूलर/ Common name :Cluster fig,Country fig /Ficus racemosa
વૃક્ષ ઉંબરો એટલે બધા જીવને જીવાડનાર એક જીવાદોરી ઉંબરો વડની પ્રજાતિનું એક વિશાળ વૃક્ષ છે. ઉંબરાના વૃક્ષને સંસ્કૃતમાં ઉદુમ્બર, હિંદીમાં ગૂલર, ફારસીમાં અંજીરે આદમ કહેવામાં આવે છે. આ ઝાડ પર ફૂલ આવતાં નથી. આ ઝાડની શાખાઓમાંથી ફળ ઉત્પન્ન થતાં હોય છે. ફળ ગોળ -ગોળ અંજીરના આકારનાં હોય છે અને આ ફળમાંથી સફેદ દૂધ નિકળે છે. ઉંબરાનું ઝાડ નદી ઉંબરો અને કઠ ઉંબરો એમ જુદા જુદા બે પ્રકારના હોય છે. નદીના પટમાં થતાં ઉંબરાનાં પાંદડાં અને ફળ સામાન્ય ઉંબરાનાં પાંદડાં -ફળ કરતાં નાનાં હોય છે. આ એક દૂધાળું વૃક્ષ છે. ઉંબરાનું વૃક્ષ લગભગ ૪૦ ફૂટ સુધીની ઊંચાઈ સુધી વધે છે. ઝડપથી ઉગતું અને અધધધધ ૩૦૦૦ વર્ષ સુધીનું આયુષ્ય ધરાવે છે તેવી નોંધ છે. ધાર્મિક રીતે હિન્દૂ, બૌદ્ધ અને જૈન ધર્મ જે ભારતવર્ષમાં ઉદ્ભવ્યા તેમાં ઉંબરાના વૃક્ષ ઘણું મૂલ્યવાન ગણાય છે. ઈસ્વીસન પૂર્વે ૪૫૦૦ વર્ષ પહેલેથી ઋગવેદમાં અને ત્યાર બાદ ઈસ્વીસન પૂર્વે ૬૦૦ વર્ષ પહેલેથી બૌદ્ધ ધર્મમાં તેનો ઉલ્લેખ છે અને તેમનાં સાધુ તેની મદદથી આયુર્વેદિક ઉપચાર કરતા હતા. શંકર ભગવાન અને હિન્દૂ ધર્મના મંદિરમાં ઉંબરાનું વૃક્ષ અવશ્ય હોય છે. આ વૃક્ષને ભગવાન તરીકે આસામમાં લોકો પૂજે છે અને તેની નીચે બેસીને લોકો સત્સંગ કરતાં જોવા મળે છે. માનવજાત માટે બહુ ઉપયોગી હોઈ તેના તરફ ધાર્મિક લાગણી કેળવાયેલી છે. મૂળભૂત રીતે ઉંબરો ઓસ્ટ્રેલિયા અને એશિયાના ઉષ્ણકટિબદ્ધ પ્રદેશમાં બધે વ્યાપક રીતે ઉગતું વૃક્ષ છે. ભારતવર્ષનું આનુવંશિક અને પોતાનું વતની વૃક્ષ હોઈ ખુબજ સફળ છે. બાયોડાઇવર્સિટી/ જીવશ્રુષ્ટિ માટે વતની વૃક્ષોમાં આગવું સ્થાન ધરાવે છે. વૃક્ષની નીચે જમીનની ફળદ્રુપતા અને પ્રાણીઓનો આસરો, પાંદડા, ફૂલ, ફળ, દૂધ વગેરે વિવિધ રીતે ખુબજ ઉપયોગી બની રહે છે. ઉંબરાનું વૃક્ષ જમીની ક્ષેત્ર થી લઇ પુરા પહાડી વિસ્તારના જંગલમાં દરેક ઊંચાઈ ઉપર સફળ થાય છે. ભારતમાં પશ્ચિમી ઘાટ/ Western Ghats ના જંગલમાં દરેક ઊંચાઈ ઉપર જોવા મળે છે જેમાં ફાઇક્સ કુળની ૧૮ જાત જોવા મળે છે અને ૧૨ ટકા જેટલા વૃક્ષો ઉંબરા જેવા ફાઇક્સ કુળના છે, જે જીવશ્રુષ્ટિ ને જાળવવામાં ખુબ મોટો ફાળો આપે છે. આજના સમયમાં બહુ મોટી માત્રામાં જંગલ કાપી નાખવામાં આવ્યા છે જેને કારણે બાયોડાઇવર્સીટી/ જીવશ્રુષ્ટિના સમુદાયમાં અધોગતિ વ્યાપી ગઈ છે. હવે સમય એવો આવ્યો છે કે waste land / ખરાબાની જગ્યાઓ તેમજ જંગલોમાં નવજીવન લાવવા અને તેમને સજીવ કરવા માટેની પ્રક્રિયામાં ખુબ મોટા પ્રમાણમાં ચારે બાજુ ઉંબરાનાં બીજ તેની ઉપયોગિતાને કારણે વાવવામાં આવી રહ્યા છે જે આ વૃક્ષનું મહત્તા છે. આ વૃક્ષ પોતાની સાથે સાથે વિવિધ પ્રકારની જીવશ્રુષ્ટિ આપોઆપ આકર્ષિત કરી લે છે. હકીકતમાં આવા વૃક્ષ માનવી અને બીજા જીવને જીવાડવા માટે બનેલા છે, બધા જીવને ઓક્સિજન તેમજ ઘણું બધું નિસ્વાર્થ રીતે મફતમાં આપે છે અને બધા જીવને જીવાડે છે. ભેજવાળા, સૂકા, ભીના, કાંટાળા અને હરિયાળા એમ દરેક પ્રકારના જંગલમાં તે સક્ષમતાથી અને સરળતાથી ઉગી શકે છે જે તેની આગવી લાક્ષણિકતા અને જનીન/ જિન/ જીવ ની તાકાત છે. તે બીજથી પણ ઉગે છે અને ડંડા કલમથી પણ ઉગી જાય છે. ઇન્ડોનેશિયામાં થયેલા એક અભ્યાસ મુજબ ખુબ વધારે ગણાય તેટલા ૨૫ જાતના જુદા જુદા પક્ષીઓ ફળ ખાવા, જીવાત અને ઈયળો ખાવા, માળો બાંધવા, આરામ કરવા, રાતવાસો કરવા, શિકાર કરવા માટે ઉંબરાનાં વૃક્ષ ઉપર જોવા મળે છે. આ વૃક્ષ ઉપર વાગોળ જેવા ચામડ ચીડિયા કુળના જીવની વસાહત હોય છે. જબાદી બિલાડી/ Brown Civet Cats, વાંદરા, રીંછ, ખિસકોલી વગેરેનું આશ્રય સ્થાન બની રહે છે. પોલીનેશન / પરાગાધાનની પ્રક્રિયામાં પતંગિયા, મધમાખી અને ભમરા જેવા જીવ તેની ઉપર નિયમિત રીતે નભતાં હોય છે. એક વૃક્ષ ઉપર અસંખ્ય જીવ નભતાં હોય છે જે આ વૃક્ષની વિશિષ્ટ લાક્ષકનીકતા છે. આયુર્વેદિક ગુણમાં ઉંબરો શીતળ, ગર્ભસંધાનકારક, રૂક્ષ, ભારે, મધુર, તેમજ વર્ણને ઉજ્જવળ કરનાર છે. કફપિત્ત,અતિસાર તથા યોનિ રોગને નષ્ટ કરનાર છે. પત્તા, છાલ, દૂધ અને ફળમાંથી કેન્સર, ડાયાબિટીસ, એચઆઈવી અને ડાયેરિયાની દવાઓ બને છે. કુપોશણ તેમજ કફ અને પિત્તના વિકાર દૂર કરવા તેમજ સગર્ભા બહેનો, બાળકો અને સર્વે તેના ફળ ખાઈ શકે છે. તેમાંથી કાર્બોહાઇડ્રેટ, ચરબી, સ્ટીરોઈડ અને પ્રોટીન મળી રહે છે. કાચા અને પાક ફળમાંથી શાક બને છે અને પાકા ફળ ખવાય છે. તેને મધ, ખાંડ, ગોળ કે ઘી સાથે પણ લોકો ખાય છે. મુખ્યત્વે મે અને જૂન મહિનામાં ઉંબરાનાં વૃક્ષની ઉપર પોચા લીલા ફળ બેસે છે અને ધીરે ધીરે આછા ગુલાબી અને લાલ ફળ પાકે છે. આ ઉપરાંત વર્ષ દરમ્યાન બે થી ત્રણ વખત ફળ બેસે છે . આ ફળની આગવી વિવિધતા છે કે તેમાં ડાળીના પાનની છેવાડે ફૂલ બેસીને ફળ નથી ઉગતા પરંતુ પાકટ ડાળીઓ ઉપર સીધા ફળ ઉગે છે, એટલેકે ફૂલ ઉગ્યા સિવાય સીધા ફળ ઉગે છે અને તે પણ સીધે સીધા ડાળી ઉપર.
(ફોટોગ્રાફ્સ અને વિડિઓ શ્રી જગત કીનખાબવાલા અને શ્રી મુકેશ શ્રીમાળી)
આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.
સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો
Love – Learn – Conserve