🔅 આત્મનિર્ભર ગૃપ & પ્રજા ઇવેન્ટસ
પ્રસ્તુત કરે છે…
🌹 ધ ગ્રાન્ડ રાખી મેળા 🌹

સમાચાર


શહેરના મહિલા અગ્રણી સુ.શ્રી. સોફિયા ખેરિચાએ અને શ્રી પ્રજા (પ્રકાશ જાડાવાલા) એ મહિલાઓના સશક્તિકરણ માટે અને મહિલાઓ પોતે આત્મનિર્ભર બને તે હેતુથી
આગામી
🔅 તા.૧૬ જુલાઈ, ૨૦૨૧ શુક્રવાર ના રોજ
🔅 સવારે ૧૧.૦૦ થી સાંજે ૭.૦૦ સુધી
🔅 મોરાઈઝ, ગુલમહોર મોલ, ઇસ્કોન ચાર રસ્તા પાસે, સેટેલાઈટ, અમદાવાદ ખાતે
ધ ગ્રાન્ડ રાખી મેળા નું આયોજન કર્યુ છે.

🌹 આત્મનિર્ભર ગૃપ વર્ષ દરમ્યાન વિવિધ સામાજિક કાર્યો, સેવાકીય કાર્યો, એકઝીબિઝન અને સાંસ્કૃતિક કાર્યો કરતું રહે છે. આ વર્ષે રક્ષાબંધન ના પવિત્ર તહેવાર નિમિતે ધ ગ્રાન્ડ રાખી મેળા નું આયોજન કર્યુ છે.
રક્ષાબંધન એ ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમ નો તહેવાર છે. આ પવિત્ર દિવસે બહેન પોતાના ભાઈના હાથ ઉપર રાખડી બાંધી ભાઈની લાંબી ઉંમર અને આરોગ્ય માટે પ્રાર્થના કરે છે. જ્યારે ભાઈ પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે.
આ રાખી મેળા માં આત્મનિર્ભર ગ્રુપની બહેનો દ્વારા વિવિધ રંગની, વિવિધ ડિઝાઇનની કલાત્મક રાખડીઓ નું પ્રદર્શન અને સ્ટોલ રાખવામાં આવેલ છે.
આ ઉપરાંત બહેનો માટે ઉપયોગી એવી બ્યુટી ટિપ્સ, મેકઅપ પ્રોડક્ટ્સ, હેલ્થ પ્રોડક્ટ્સ, જ્વેલરી, એકસેસરીઝ, ફૂડ પ્રોડક્ટ્સ, હોમ એપ્લ્યાયન્સીસ, ફેશન પ્રોડક્ટ્સ અને બીજી ઘણી બધી પ્રોડક્ટ્સ ના સ્ટોલ્સ આ રાખી મેળા માં રાખવામાં આવેલ છે.
🔅 સૌને મજા પડે તે માટે હાઉઝી પણ રાખવામાં આવી છે, જેનું સંચાલન જાણીતા હાઉઝી માસ્ટર શ્રી મીનુ હિરા કરશે.
🔅આશરે ૫૦ જેટલા સ્ટોલ આયોજન કરવામાં આવ્યા છે.
ધ ગ્રાન્ડ રાખી મેળા માં રાખવામાં આવેલ સ્ટોલ માટે પણ વિવિધ ઇનામો રાખવામાં આવેલ છે
🔅 આ ઉપરાંત ગીત અને સંગીત નો મનોરંજન કાર્યક્રમ મિલેનિયમ ઇવેન્ટસ દ્વારા રાખવામાં આવેલ છે.
તો,
આત્મનિર્ભર ગૃપ દ્વારા આયોજિત,
🔅 ધ ગ્રાન્ડ રાખી મેળા 🔅 માં અચૂક આવજો અને આપના પરિવાર, ફ્રેન્ડ ને પણ અચૂક લાવજો.
આભાર,
🔅 સોફિયા ખેરિચા: 98257 23205
🔅પ્રજા: 9426084014

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •