દદ્પપ્હામારી બાદ ભાવ વધે તે પહેલા કોર્મશિયલ સેગમેન્ટમાં શો-રૂમ-ઓફિસ બુક કરાવો
અમદાવાદ: દેશના આર્થિક વિકાસનું ગ્રોથ એન્જિન ગણાતા ગુજરાતમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઝડપી તેજી જોવા મળી છે. ગુજરાતમાં અમદાવાદ શહેરમાં કોરોના મહામારી છતાં દરેક સેક્ટરમાં કામગીરી ઝડપી શરૂ થઇ ચૂકી છે ત્યારે રિયલ એસ્ટેટમાં કોર્મશિયલ સેગમેન્ટમાં મોટા પાયે ડિમાન્ડ ખુલી છે. કોર્મશિયલ સેગમેન્ટમાં ગુજરાતમાં સૌથી જુનુ અને જાણીતું પોદદાર ગ્રુપ દ્વારા અમદાવાદના હાર્દ ગણાતા એવા મોટેરા વિસ્તાર જેવા પ્રાઇમ લોકેશનમાં શો-રૂમ-ઓફિસ માટે EMPORISનો પ્રારંભ થઇ ચૂક્યો છે.
રિઅલ એસ્ટેટમાં રોકાણકારોની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં ટોચના સ્થાને રહ્યું છે. મુંબઇ બાદ હવે આર્થિક રાજધાની તરીકે અમદાવાદ ઉભરી રહ્યું છે. મલ્ટીનેશનલ કંપનીઓ તેમજ અન્ય કોર્પોરેટ કંપનીઓ પણ હવે મુંબઇ બાદ અમદાવાદમાં પોતાની ઓફિસ અમદાવાદમાં ખરીદી વ્યાપ વધારી રહી છે જેના કારણે અમદાવાદમાં કોર્મશિયલ સેગમેન્ટમાં મોટા પાયે માગ ખુલી રહી છે. સ્ટાર્ટઅપ હોય કે પછી નાનો બિઝનેસમેન મહામારી વચ્ચે પણ કોર્મશિયલ સેગમેન્ટમાં રોકાણ કરવા આતુર બન્યા છે.
સાબરમતી વિસ્તારમાં પ્રીમિયર શોરૂમ પ્રોજેક્ટ, અને મોટેરા સ્ટેડિયમની નજીકનો પોદદાર ગ્રુપનો EMPORISનો પ્રોજેક્ટ એ મહત્ત્વનો લાભ છે જે આખા ક્ષેત્રના મૂલ્યને ઉત્તેજિત કરી શકે છે. આર્શ સ્પેસ એલ.એલ.પી. પોદ્દાર જૂથ તરીકે પ્રખ્યાત છે. પ્રોજેક્ટના દૃષ્ટિકોણ મુજબ આખો વિસ્તાર વિકસિત બની રહ્યો છે, સરકાર પણ આ વિસ્તારને વધુ વિકસિત કરી રહી છે અને આ પ્રોજેક્ટ વિસ્તારના ગ્લેમરમાં ઉમેરો કરશે.
મોટેરા ક્રિકેટ સ્ટેડિયમથી 2.5 કી.મિ અંતરે, સાબરમતી રેલ્વે સ્ટેશનથી 14 મિનિટ ત્થા 8 કી.મી ના અંતરે તેમજ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી 15 મિનિટ ત્થા 9 કી.મી ના અંતરે ના અંતરે આ પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ પ્રોજેક્ટનું બે ફેઝમાં કામ ચાલી રહ્યું છે. જેમાં પહેલા ફેઝમાં 125થી વધુ શો-રૂમ, 13 ઓફિસ તથા બીજા ફેઝમાં 11 બેન્કવેન્ટ અને 250 થી વધુ ઓફિસો આવેલી છે.