ગાંધીનગર તાલુકા માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક શાળા શરાફી મંડળી તરફથી કોરોનામાં અવસાન પામેલાનાં વારસદારને દરેકને રૂ..3,50,000/- ની સહાયના ચેક આપવામાં આવ્યા.

કલા સાહિત્ય ગુજરાત ભારત મનોરંજન સમાચાર

ગાંધીનગર તાલુકા માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક શાળા શરાફી મંડળી તરફથી કોરોનામાં અવસાન પામેલા શાળાના શિક્ષક,ક્લાર્ક અને પટાવાળા નાં વારસદાર ને દરેકને રૂપિયા.3,50,000/- ની સહાયના ચેક આપવામાં આવ્યા હતા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •