કોબા મુકામે ઉપભોક્તા અધિકાર સંગઠનના સહયોગથી કોરોના વોરિયરનું કરાયું સન્માન

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

આજરોજ કોબા મુકામે ઉપભોક્તા અધિકાર સંગઠન ના સહયોગથી કોરોના વોરિયર ના સન્માન સ્વરૂપે 108 વૃક્ષો વાવવાનો સંકલ્પ પરિપૂર્ણ કરેલ છે. પર્યાવરણ વિશે જાગૃતતા દાખવવા માટે ઉપભોક્તા અધિકાર સંગઠન તેમજ હાજર સૌ કોરોના વોરિયર ભાઈ બહેનોનો ખરા દિલથી આભાર.

TejGujarati