વક્તા શ્રી પાર્થ શાસ્ત્રીનાં સુમધુર સ્વકંઠે સંગીતમય સુંદરકાંડ પાઠ ઓનલાઈન યોજાયો.

ગુજરાત ટેક્નોલોજી ભારત મનોરંજન સમાચાર

તાજેતરમાં ગાંધીનગરમાં અડાલજ ખાતે, શનિદેવ મહારાજ નાં સાનિધ્યમાં વક્તા શ્રી પાર્થ શાસ્ત્રી નાં સુમધુર સ્વકંઠે સંગીતમય સુંદરકાંડ પાઠ નું ઓનલાઈન આયોજન એમનાં ફેસબુક પેજ પર લાઈવ કરવામાં આવ્યું હતું. પાઠ નું સંપૂર્ણ પ્રસારણ મિલાપ ટાટારિઆ ટાઇગર દ્ધારા કરવામાં આવ્યું હતું. આ સુમધુર સંગીતમય સુંદરકાંડ પાઠ માં ૮૦૦ થી વધું ભક્તો લાઈવ જોડાયા હતાં સાથે સુંદરકાંડ પાઠ નું ભક્તિ ભાવપૂર્વક શ્રવણ કર્યું હતું. છેલ્લે હનુમાનજી ની આરતી બાદ સુંદરકાંડ પાઠ સંપન્ન કરવામાં આવ્યો હતો.

સુંદરકાંડનો પાઠ વ્યક્તિનાં આંતરિક સુનિશ્ચિત ઊર્જાનો સંચાર થાય છે. તેના દ્વારા સંચાલિત કોઈ પણ કામચલાઉ સમયની સૂચિબદ્ધ સંગ્રહ છે. એટલાં માટે દરેક વર્ગ સુંદરકાંડનો પાઠસ્થળો નિર્ધારિત છે. સુંદરકાંડ નિયમિત પાઠ વ્યક્તિની અંદરની સૂક્ષ્મ શક્તિ દૂર કરે છે. આ વર્ષે કોરોના મહામારીને લીધે અમે ઓનલાઇન જ પાઠ યોજી રહ્યાં છીએ.

TejGujarati