આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવે ને બધા જાગે !! તો યોગ આપણને જીવનમાં જોઈ તો બધું આપી શકે છે ? શું યોગ શારીરિક અને માનસિક તકલીફો દૂર કરી શકે છે ? શું છે આ યોગ ???? – હેતલ યોગ ક્લિનિક.

ગુજરાત ટેક્નોલોજી ભારત મનોરંજન સમાચાર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવે ને બધા જાગે !! તો યોગ આપણને જીવનમાં જોઈ તો બધું આપી શકે છે ? શું યોગ શારીરિક અને માનસિક તકલીફો દૂર કરી શકે છે ? શું છે આ યુગ ????
તો એના જવાબમાં – ઘરમાં કોઈ વસ્તુ નવી લાવીએ, એની સાથે એ વસ્તુને વાપરવાની સૂચના વાળી પુસ્તિકા આવે છે. આપણે વાંચીએ,સમજીએ,અને પછી એ વસ્તુઓનો વપરાશ કરીએ. તો યોગ એ જીવનની માર્ગદર્શિકા છે યોગ એ માત્રા આસન- પ્રાણાયામ નથી. પણ હા – યોગ જીવન જીવવાનું વિજ્ઞાન છે. યોગ જીવન જીવવાની કળા શીખવાડે છે. તમારા મનોબળ મજબૂત કરે છે. જેથી તમે ધાર્યું કાર્ય કરી શકો. દાખલા તરીકે શીર્ષાસનમાં માથું નીચે અને પગ ઉપર એમાં એકથી દોઢ કલાક રોકાવાનું ક્યારેય વિચાર્યું છે? તો જુઓ હેતલ યોગ ક્લિનિકના શિષ્યોએ કરી છે કમાલ !!!!!!!

TejGujarati