તારાપુરના ઇન્દ્રણજ ખાતે થયેલ ગમખ્વાર અકસ્માત મામલો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

આણંદ

તારાપુરના ઇન્દ્રણજ ખાતે થયેલ ગમખ્વાર અકસ્માત મામલો

તારાપુર પોલીસે ટ્રક ચાલકની કરી અટકાયત

ટ્રક ડ્રાઇવરને વહેલી સવારે ઉંઘ આવી જતા અકસ્માત થયો હોવાની કબૂલાત

બેદરકારીના કારણે મૃત્યુ નિપજાવતા તારાપુર પોલીસે 304 દાખલ કરી

તારાપુર પોલીસે ગણત્રી ના કલાકો માં ટ્રક ડ્રાઇવરની અટકાયત કરી

TejGujarati