રેપો રેટમાં ફેરફાર નહીં કરાતાં બજાજ ફાઈનાન્સ ઓનલાઈન FDમાં રોકાણ કરવાનું અનુકૂળ

બિઝનેસ સમાચાર

 

16જૂન, 2021ના રોજ આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસે ઘોષણા કરી કે રેપો દર અને રિવર્સ રેપો દર અનુક્રમે 4 ટકા અને 3.35 ટકા સાથે યથાવત રહેશે. આ ઘોષણા 2 જૂન, 2021થી 4 જૂન, 2021 સુધી નિર્ધારિત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની આર્થિક નીતિ સમિતિ (એમપીસી)ની બેઠક પછી કરાઈ હતી. લાગલગાટ છઠ્ઠી વાર આરબીઆઈ દ્વારા રેપો રેટ્સ પર જૈસે થે સ્થિતિ જાળવી રાખવામાં આવી છે. રેપો રેટ્સ યથાવત રહ્યા હોવાથી મોંઘવારી પર નિયંત્રણ રાખી શકાશે અને એનપીસીના 4 ટકાના લક્ષ્યની નજીક રાખી શકાશે. ઉપરાંત આ પગલાંથી હાલમાં કમજોર આર્થિક વાતાવરણ જોતાં બજારમાં પ્રવાહિતા દાખલ કરવામાં મદદ થઈ શકે છે.

આનાથી ધિરાણ હળવું કરવામાં મદદ થશે, જ્યારે સર્વ નાણાકીય સંસ્થાઓ પર ડિપોઝિટ દર ઓછો કરવા નીચામાં દબાણ છે. દુનિયામાં હાલના સંજોગો ખાસ કરીને કટોકટીની ઘટનાઓ માટે બચતોના મહત્ત્વ પર પ્રકાશ પાડે છે. હાલની ઘોષણાઓ સાથે ડિપોઝિટ દરમાં વધુ કપાત થઈ શકે છે, જેથીરોકાણકારોએ તેમની બચતો વધારવા માટે પ્રવર્તમાન ઉચ્ચ એફડી દરોમાં રોકાણ કરવાનું મહત્ત્વપૂર્ણ છે. તેઓ માર્કેટ- લિંક્ડ સાધનોમાં રોકાણ કરવાનું વિચારી શકે છે, પરંતુ તે બજારની વધઘટને આધારે જોખમોને આધીનછે. રોકાણનો પોર્ટફોલિયો ડાઈવર્સિફાઈ અને સંતુલિત કરવા માટે બજારની વધઘટથી અસર નહીં થતી હોય તેવી મજબૂત નાણાકીય યોજના પસંદ કરવાનું ઉત્તમ છે. આ સમયમાં Bajaj Finance online FD અગ્રતાનો રોકાણ વિકલ્પ બની શકે છે, ડિપોઝિટની ઉચ્ચ સુરક્ષા સાથે આકર્ષક વળતરો આપે છે.

નવી એમપીસી ઘોષણાઓ વચ્ચે બજાજ ફાઈનાન્સ ઓનલાઈન એફડીમાં રોકાણ કરવાનું પસંદ કરવાનાં કારણો નીચે મુજબ છેઃ

ખાતરીદાયક વળતરો

બજાજ ફાઈનાન્સ ઓનલાઈન એફડી રોકાણનું માધ્યમ ગમે તેવું હોય, વરિષ્ઠ નાગરિકો માટે6.75 ટકા સુધી આકર્ષક વ્યાજ દર આપે છે અને વરિષ્ઠ નાગરિકો સિવાયના માટે ઓનલાઈન રોકાણ પર 6.60 ટકા સુધી વ્યાજ દર આપે છે. આ વ્યાજ દર પોસ્ટ ઓફિસ અને બેન્કની એફડી દ્વારા અપાતા દરો કરતાં બહુ ઉચ્ચ છે. વ્યાજનો ઉચ્ચ દર રોકાણકાર મેચ્યુરિટી પર ઉત્તમ વળતરો કમાણી કરીને વૃદ્ધિને માર્ગ આપવાની ખાતરી રાખેછે.

હવે વળતરોની તુલના કરવા માટે એક દાખલો જોઈએ. રોકાણકાર રૂ. 30,00,000નું રોકાણ કરવા માટે બજાજ ફાઈનાન્સ ઓનલાઈન એફડીમાં અલગ અલગ મુદત પસંદ કરે છે.

 

રોકાણ યોજના મૂળ રકમ મુદત લાગુ વ્યાજ દર વ્યાજ લાભ મેચ્યુરિટીની રકમ

ઓનલાઈન અરજી કરતા વરિષ્ઠ સિવાયના નાગરિકો (એકત્રિત) Rs. 30,00,000 2 વર્ષ 6.2% Rs. 3,83,532 Rs. 33, 83,532

ઓનલાઈન અરજી કરતા વરિષ્ઠ સિવાયના નાગરિકો (એકત્રિત) Rs. 30,00,000 3 વર્ષ 6.6% Rs. 6,34,066 Rs. 36, 34,066

 

ઓનલાઈન અરજી કરતા વરિષ્ઠ સિવાયના નાગરિકો (એકત્રિત) Rs. 30,00,000 5 વર્ષ 6.6% Rs. 11,29,593 Rs.

41,29,593

 

આમ, અલગ અલગ મુદતને લાગુ આકર્ષક FD rates જોઈ શકાય છે. લાંબી મુદત ચક્રવૃદ્ધિની અસરોને લીધે ઉચ્ચ વળતરો ઊપજાવે છે. કોષ્ટકમાં સૂચવ્યા મુજબ બજાજ ફાઈનાન્સ ઓનલાઈન એફડી પાસેથી કમાણી કરેલાં વળતરો નોંધપાત્ર હોઈ શકે છે.

 

રોકાણકાર પાસે બિન- એકત્રિત એફડીમાં રોકાણ કરીને તે જ રકમમાંથી સમયાંતરે ચુકવણીઓની કમાણી કરવાનો અને મુદતની પસંદગી કરવાનો વિકલ્પ પણ છે. તેઓ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક, વાર્ષિક કે મેચ્યુરિટીમાં ચુકવણીઓ પ્રાપ્ત કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.

 

નિમ્નલિખિત સમયાંતરે ચુકવણીનું કોષ્ટક અગાઉ ઉલ્લેખ કર્યા મુજબ તે જ રકમ અને 5 વર્ષની મુદત માટે છેઃ

 

સમયાંતરે ચુકવણીના વિકલ્પ ડિપોઝિટની રકમ મુદત વ્યાજ દર ચુકવણીની રકમ

માસિક Rs. 30,00,000 5 વર્ષ 6.41% Rs. 16,025

ત્રિમાસિક Rs. 30,00,000 5 વર્ષ 6.44% Rs. 48,300

અર્ધવાર્ષિક Rs. 30,00,000 5 વર્ષ 6.49% Rs. 97,350

વાર્ષિક Rs. 30,00,000 5 વર્ષ 6.60% Rs. 1,98,000

 

આ જોગવાઈ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે મદદરૂપ થઈ શકે છે, જેઓ આ ફંડ્સનો ઉપયોગ તેમના માસિક ખર્ચને આવરી લેવા માટે કરી શકે છે.

 

પ્રીમેચ્યોર ઉપાડ

બજાજ ફાઈનાન્સ સાથે કટોકટો દરમિયાન તેઓ તેમની ફિક્સ્ડ ડિપોઝિટમાંથી પ્રીમેચ્યોર ઉપાડ કરી શકે છે. બજાજ ફાઈનાન્સ એફડી સામે લોન લેવાની આસાની આપે છે, જ્યાં રોકાણકાર રોકાણ કરેલી રકમના 75 ટકા સુધી તેમની એફડી સામે લોન ઉપલબ્ધ કરી શકે છે. એફડી સામે લોન લેવાની પ્રક્રિયા લઘુતમ દસ્તાવેજીકરણ, ઝડપી પ્રક્રિયા અને કોઈ પણ વધારાના શુલ્ક વિના હાથ ધરી શકાય છે.

 

સુવિધાજનક ઓનલાઈન પ્રક્રિયા

રોકાણકાર હવે ઘણા બધા દસ્તાવેજોની પ્રત્યક્ષ કોપીઓ આપ્યા વિના અને લાંબી કતારોમાં ઊભા રહ્યા વિના એફડીમાં રોકાણ કરી શકે છે. બજાજ ફાઈનાન્સ ઓનલાઈન એફડી સાથે રોકાણકારને સંપર્કરહિત અને કાગળરહિત ઓનલાઈન પ્રક્રિયાનો લાભ મળે છે. 0.10 ટકાનો વધારાનો દર લાભ ઓનલાઈન રોકાણ કરનારને ઓફર કરવામાં આવે છે.

 

સુરક્ષા અને વિશ્વસનીયતા

આ fixed deposit કમાણી રોકાણ કરવા માટે અને તેને ડાઈવર્સિફાઈ કરીને તેમના રોકાણ પોર્ટફોલિયોને જોખમ રહિત બનાવવાની ઉત્તમ પસંદગી છે. બજાજ ફાઈનાન્સ ઓનલાઈન એફડીને ક્રિસિલ (એફએએએ) અને ઈક્રા (એમએએએ) દ્વારા ઉચ્ચ ક્રેડિટ રેટિંગ્સ આપવામાં આવ્યું છે, જે ભારતમાં અગ્રણી ધિરાણ રેટિંગ એજન્સીઓ છે. ઉપરાંત બજાજ ફાઈનાન્સ 0 અનક્લેઈમ્ડ ડિપોઝિટ્સ ધરાવનારી એકમાત્ર એનબીએફસી છે, જે સમયસર ચુકવણી અને ડિફોલ્ટ- મુક્ત અનુભવનો સંકેત છે.

 

અસ્થિર બજારની વધઘટમાંથી રોકાણનું રક્ષણ કરવા માટે બજાજ ફાઈનાન્સ ઓનલાઈન ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણનો વિચાર કરવો જોઈએ.

 

 

TejGujarati