માલપુર બજારમાં વીજ પોલ પર વીજળીના તાર માં ફસાયેલા કબૂતર ને બચાવવા માટે થાભલા પર ચડેલા યુવક ને લાગ્યો કરંટ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

બ્રેકીંગ. .અરવલ્લી

– માલપુરમાં જીવદયા માટે યુવકે પોતાનો જીવ ગુમાવ્યો

-માલપુર બજારમાં વીજ પોલ પર વીજળીના તાર માં ફસાયેલા કબૂતર ને બચાવવા માટે થાભલા પર ચડેલા યુવક ને લાગ્યો કરંટ.
-કરંટ લાગતાની સાથે જ યુવક નીચે પટકાતા યુવકનું કરુણ મોત.

-માલપુર ના દિલીપભાઈ ગલબાભાઈ(ચંદુભાઈ )વાઘરી નામના યુવક નું કરંટ લાગવાને કારણે થાંભલા પરથી નીચે પટકાતાં થયું ઘટના સ્થળે જ મોત.

https://youtube.com/shorts/QLz8zhuV2FE?feature=share

TejGujarati