અમદાવાદમાં ખરા તાપમાં પુલ પર પૂંઠા ના બોક્ષમાં બાળકને મૂકી વાહન ચાલક થયો ફરાર..

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

અમદાવાદ:

અમદાવાદમાં ખરા તાપમાં પુલ પર પૂંઠા ના બોક્ષમાં બાળકને મૂકી વાહન ચાલક થયો ફરાર..

અમદાવાદ ના CTM રામોલ માગઁ પર આવેલ ઓવરબિજ પર અજાણ્યો વાહનચાલક નવજાત મૃત બાળકને ખાખી પુંઠાના બોક્ષ મા પુલ પર ટાફિઁકથી ધમધમતા વ્યસ્ત માગઁ પર મુકી ને ત્યજી ને ફરાર થઈ ગયો હતો. પોલિસ વિભાગ ને જાણ કરાતા રામોલ પોલિસ બે ગાડીઓ સાથે પોલિસ ઈન્સપેકટર સહિત પી એસ આઈ નો કાફલો દોડી આવ્યો હતો. નવજાત મૃત બાળક ની લાશ નો કબજો લઈ ને આસપાસ ના CCTV TV ફુટેજ ની તપાસ હાથ ધરી ફરાર વાહનચાલક સાથે આસપાસ ના પ્રસૂતિગૃહની તપાસ હાથ ધરી અધુરા સાતેક માસે જન્મ આપી ને ત્યજી દેનાર માતા ની શોધખોળ હાથ ધરી છે..

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •