અમદાવાદ ના મધ્ય ઝોનના અસારવાવોર્ડ શાહપુરવોર્ડ માં આયોજિત ઓક્સીમીટર કેમ્પ અને રસીકરણ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું.

ઓટોમોબાઇલ ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

આજ રોજ અમદાવાદ ના મધ્ય ઝોનના અસારવાવોર્ડ શાહપુરવોર્ડ માં આયોજિત ઓક્સીમીટર કેમ્પ અને રસીકરણ જાગૃતિ અભિયાન ના બુથ પર ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી મનોજભાઈ સોરઠીયા, અમદાવાદ ઝોન પ્રભારી શિવકુમાર ઉપાધ્યાય, અમદાવાદ ઝોન સંગઠન મંત્રી હસમુખભાઈ પટેલ, અમદાવાદ શહેર પ્રમુખ જે જે મેવાડા , ઉપ પ્રમુખ બિપિન પ્રજાપતિ, બિપિન પટેલ , સંગઠન મંત્રી મનીષ સુથાર એ મુલાકાત લીધી. આ કાર્યકમ નું આયોજન મધ્ય ઝોન પ્રમુખ જાહિદ શેખ ના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •