વિશ્વ ગાયત્રી પરિવાર અમદાવાદની વિવિધ શાખાઓ પૈકીની નારણપુરા શાખા દ્વારા વૃક્ષારોપણનુ મહત્વ સમજાવ્યું, અને વૃક્ષારોપણ કરાયુ.

ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

૫ જૂન ૨૦૨૧ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વારની પ્રેરણા- અનુરોધ અને પર્યાવરણ બચાવો ઝુંબેશ અભિયાન અંતર્ગત અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અમદાવાદની વિવિધ શાખાઓ પૈકીની નારણપુરા શાખા દ્વારા વૃક્ષારોપણનુ મહત્વ સમજાવ્યું હતું અને પીપળો, બીલી,ગિલોય, લીમડો, તુલસી, પારિજાત જેવા અનેક -વિધ છોડ-વૃક્ષો વિવિધ સ્થળોએ વાવવામાં આવ્યા હતા.??

TejGujarati