જામનગરના પત્રકાર કુલદીપભાઈ ભટ્ટને તેજગુજરાતી એક્સપ્રેસ તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ..

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

*જામનગરના પત્રકાર કુલદીપભાઈ ભટ્ટને તેજગુજરાતી એક્સપ્રેસ તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ..*

જામનગર ખાતે સ્થાયી અને છેલ્લા 3 વર્ષથી વિવિધ ચેનલમાં કાર્યરત રહેલ મૃદુ અને સેવાકીય સ્વભાવ સાથે શહેર અને જિલ્લામાં તેમની વાણી અને કાર્ય દ્વારા તટસ્થ અને મજબૂત મિત્ર વર્તુળ ધરાવતા અને સામાન્ય થી સામાન્ય અને કોઈપણ વ્યક્તિ ની સેવા માટે તત્પર રહેતા એવા તા. 7-6-1997 ના રોજ જન્મેલ યુવા પત્રકાર *કુલદીપ ભટ્ટ* ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. મહાદેવ તેમની તમામ આશાઓ પૂર્ણ કરે અને તેમના આશીર્વાદ મળી રહે અને તેઓ સદૈવ સુખમય રહે તેવી પ્રાર્થના.. Tejgujarati Express તેમને ખૂબ ખૂબ અભિનંદન સાથે જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •