ઈન્ડિયન લાયન્સ ઉડાન ક્લબ દ્રારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. (અહેવાલ :- જયેશ માંડવીયા, રાજકોટ)

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ઈન્ડિયન લાયન્સ ઉડાન ક્લબ દ્રારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ઈન્ડિયન લાયન્સ પરિવારના તાજેતરમાં મૃત્યુ પામેલ સભ્યોને ભાવભીની શ્રધ્ધાંજલી રૂપે ટપક સિંચાઈ પધ્ધતિ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ અનેક આયુર્વેદિક ઔષધિના રોપાઓનું અમૃતતેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારના ૧૦:૦૦થી ૧૨:૦૦ વાગ્યા સુધી વિતરણ કરવામાં આવ્યું હતું.

(અહેવાલ :- જયેશ માંડવીયા, રાજકોટ)

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •