💥 કુખ્યાત સુલતાન ખાન ગેંગના ખજાનચી તરીકે ઓળખાણ રાખતા અને ગુજસીટોકનાં ગુનામાં ભાગેડુ આરોપી બકુ ખાન ઉર્ફે બક સૈયદની સામે અમદાવાદ પોલીસની લાલ આંખ. – સંજીવ રાજપૂત

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

જેનું નામ સાંભળીને ગુનેગારો થરથર કાંપતા અને પોતાની આગવી કામગીરીથી ટુંક સમયમાં લોકચાહના મેળવનાર ઝોન – ૭ નાં ડીસીપી શ્રી પ્રેમસુખ ડેલુ પોતે હાજર રહીને જુહાપુરા નાં ફતેહવાડી વિસ્તારમાં આવેલી કુખ્યાત બકુ ખાનની ૭ દુકાન તેમજ ઘર ઉપર AMC ની સાથે સયુંક્ત રીતે ડીમોલેશન કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આજે બકુ ખાનની લોકોને ધાક ધમકી, ડરથી મેળવેલી કરોડો રૂપિયાની મિલ્કત ઉપર બુલ્ડોઝર ફરી વળશે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •